Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

જન્માષ્ટમીના પર્વ નીમીતે રાણાવાવમાં બસ સાથે અથડાતા બે યુવાનના કરૂણ મોત

પોરબંદરના રાણાવાવની મંગલમ હોસ્પિટલ પાસે  જૂનાગઢ પોરબંદરની બસ સાથે  બે બાયક સવારોને હડફેટે લેતા બેના કરૂણ મોત,એકને ગંભીર ઇજા જ્યારે એક ભાગી છુટ્યો.

ધારા અને મીરા ટ્રુલ્સ એન્ડ ટ્રાવેલ્સની બસ હોવાનુ જાળવા મળેલ છે.બસ નંબર GJ ૦૩ DY 9484 નંબરની બસે હડફેટે લેતા બેના કરૂણ મોત,એકને ગંભીર ઇજા જ્યારે એક ભાગી છુટ્યો. વધુ વિગતો માટે રાણાવાવની પોલીસ ફરીયાદની તાજ વીજ હાથ ધરી છે

(11:27 pm IST)