Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

ભુજ RTO કચેરીના આઇડી પાસવર્ડ ચોરી ૪૦ વાહનોનું બોગસ રજીસ્‍ટ્રેશનઃ જબરૂ કૌભાંડ ખુલ્યુ

કચ્છ : ભુજ RTO કચેરીના કલાર્કના ID-પાસવર્ડની ચોરી કરી 40 વાહનોનું થયુ રજીસ્ટ્રેશન

ભુજ બી ડીવીઝન પોલિસે ફરીયાદ નોંધી, એક શખ્સની ધરપકડ કરી.

(6:25 pm IST)