Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

જામજોધપુર ખાતે યોજાઇ ટોબેકો કંટ્રોલ શિબીર

 જામજોધપુરઃ મધર ટેરેસા સ્કૂલ ખાતે ટોબેકો કંટ્રોલ શિબીર યોજાવામાં આવી હતી. આ શિબિરમાં તમાકુને કારણે થતાન કેન્સર જેવા ગંભીર રોગોની માહિતી આપવામા આવી હીત. શાળાના આચાર્યશ્રી ફાધર બિનોય દ્વારા સ્કૂલમાં શિબિર અંગેનો ઉદેશ  સમભવામાં આવ્યો હતો. આ શિબીરમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર ડી.બી.અપારનાથીએ તમાકાને કારણે થતા આર્થિક અને શારિરીક-નુકશાનની તેમજ રોગો અંગેની માહિતી આપવમા આવી હતી. તાલુકા હેલ્થ ટોબેકો કંટ્રોલ દ્વારા આયોજીત આ શિબીરમાં જયદીપ અપારનાથી, સંજય સાંજવા, ધવલભાઇ ડેડકીયા, પ્રવિણ ચાવડા હાજર રહ્યા હતા. તેમજ ટોબેકો કંટ્રોલ અંગેની પત્રિકા વિતરણ કરવામા આવી હતી. તે પ્રસંગની તસ્વીર.(૧૧.૩)

(12:13 pm IST)