Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

રાત્રે 10-30 વાગ્યે : મોરબી, હળવદ,વાંકાનેરના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વરસાદ ચાલુ : ડેમી-1 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં

મોરબી : વાંકાનેર પંથકમાં સતત વરસાદ વરસ્યો હતો આ લખાઈ છે ત્યારે રાત્રિના સાડા દસ વાગ્યાના અરસામાં ટંકારા, મોરબી, હલવદ, વાંકાનેર સહિતના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારની અંદર હળવો ભારે વરસાદ ચાલુ છે અને ટંકારા તાલુકામાં આવેલ ડેમી-૧ ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં હોવાની માહિતી મળી રહી છે

(10:59 pm IST)