Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ નજીક આવેલ વેણુ - ૨ ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે

ગધેથડ, વરજાંગ જાળીયા, મેખાટીંબી, નિલાખા અને નાગવદર ગામના લોકો એ નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના

ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ નજીક આવેલ વેણુ - ૨ ડેમ તેની નિર્ધારિત સપાટીએ ૭૦ ટકા ભરાઈ જવામાં હોય ૩૧૩૫૮ ક્યુસેક પાણી ની આવક ચાલુ હોવાથી ડેમ ના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે તો ડેમની નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગધેથડ, વરજાંગ જાળીયા, મેખાટીંબી, નિલાખા અને નાગવદર  ગામના લોકો એ નદીના પટમાં અવર જવર ન કરવા અને સાવચેત રહેવા ફલડ કંટ્રોલરૂમ તરફથી જણાવવામાં આવ્યું છે

(9:51 pm IST)