Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

સીદસરના ઉમિયા મંદિર નજીક વેણુ નદીનું ડાયવર્ઝન ઉમિયા સાગર ડેમમાંથી પાણી છોડવાના કારણે કામચલાઉ બંધ : વૈકલ્પિક માર્ગ તરીકે "ધ્રાફા વાલાસન પાનેલી રોડનો ઉપયોગ કરી શકે

સીદસરના ઉમિયા મંદિર નજીક વેણુ નદીનું ડાયવર્ઝન ઉમિયા સાગર ડેમમાંથી ખૂબ જ પાણી છોડવાના કારણે કામચલાઉ બંધ છે. જામજોધપુર અને સિદસર પહોંચવા માટે લોકો વૈકલ્પિક માર્ગ તરીકે "ધ્રાફા વાલાસન પાનેલી રોડનો ઉપયોગ કરી શકે છે

(8:59 pm IST)