Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

જામજોધપુરના સીદસર પાસે આવેલા ઉમીયાસાગર ડેમ ઓવરફલો: 10 દરવજા 5 ફુટ ખોલાયા:. કાલાવડ નજીક બાંલભડી 90 ટકા ડેમ ભરાયો:ફુલઝર-1 ડેમ ઓરવફલો થયો

જામજોધપુરના સીદસર પાસે આવેલા ઉમીયાસાગર ડેમ ઓવરફલો થતા 10 દરવજા 5 ફુટ ખોલાયા. કાલાવડ નજીક બાંલભડી 90 ટકા ડેમ ભરાયો. કાલાવડ નજીક આવેલા ફુલઝર-1 ડેમ ઓરવફલો થયો.

(11:36 pm IST)