Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

પોરબંદર જિલ્લાના કુતિયાણામાં સવારથી બપોર સુધીમાં ચાર ઇંચ જેટલો વરસાદ : પોરબંદરમાં બપોરે 12 થી 4 વાગ્યા સુધીમાં અડધો ઇંચ: ગ્રામ્ય વિસ્તારના પણ વરસાદી માહોલ જામ્યો

પોરબંદર જિલ્લા ના કુતિયાણામાં સવારથી બપોર સુધીમાં ચાર ઇંચ જેટલો વરસાદ જ્યારે પોરબંદરમાં સવારે 12:00 થી ચાર વાગ્યા સુધીમાં અડધો ઇંચ વરસાદ ગ્રામ્ય વિસ્તારના પણ વરસાદી માહોલ જામ્યો છે

(5:52 pm IST)