Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

સોમનાથ મહાદેવને મેઘરાજાનો શ્રીકાર જળાભિષેક : વહેલી સવારથી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ : વેરાવળમાં બે કલાકમાં દોઢ ઇંચ, સુત્રાપાડામાં અડધો ઇંચ વરસાદ

સોમનાથ,વેરાવળ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ : વરસાદના પગલે ખેડૂતો બન્યા ખુશખુશાલ

સોમનાથ મહાદેવને મેઘરાજાનો શ્રીકાર જળાભિષેક થઇ રહ્યો છે આજે વહેલી સવારથી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે આજે સવારે વેરાવળમાં બે કલાકમાં દોઢ ઇંચ અને ,સુત્રાપાડામાં અડધો ઇંચ વરસાદ  પડ્યો છે

 સોમનાથ,વેરાવળ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસી રહયો છે સારા વરસાદના પગલે ખેડૂતો ખુશખુશાલ બન્યા છે.

(10:54 am IST)