Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

પોરબંદર પાયોનિયર દ્વારા નોટબુક વિતરણ

 ૫ોરબંદર : પાયોનિયર ક્‍લબ તથા સાગરપુત્ર સમન્‍વય પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવાના માતળશ્રી સ્‍વ.નાથીબેન રતનશીભાઈ ખોરાવાના સ્‍મરણાર્થે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય કરવાના હેતુથી ફુલસ્‍કેપ નોટબુક અને બોલપેન વિનામુલ્‍યે આપવાનું આયોજન કરેલ હતું.સીધેશ્વર મહાદેવ મંદિર ખાતે અને ઈન્‍દીરા નગર વિસ્‍તારમાં મહિલા પ્રમુખ લીલાબેન મોતીવરસ તથા પાયોનિયર ક્‍લબ મહિલા વીંગ્‍સના ચેરપર્સન ઉમાબેન ખોરાવાની ઉપસ્‍થિતિમાં નોટબુક અને બોલપેનનું વિનામુલ્‍યે વિતરણ કરવામાં આવ્‍યું હતું તે તસ્‍વીર.

(1:52 pm IST)