Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ભાજપ કિસાન મોર્ચાના કાર્યક્રમ મુજબ મીતીયાળા,

સાકર૫રા, ઘજડી ગામે ખાટલા ૫રીષદ યોજી સભ્ય નોંધણી

સાવરકુંડલા,તા.૨૫ : પ્રદેશ ભાજ૫ કિસાન મોર્ચા ની સુચના અને માર્ગદર્શન મુજબ જિલ્લા ભાજ૫ કિસાન મોર્ચા મહામંત્રી દિ૫કભાઇ માલાણીના અઘ્યક્ષ સ્થાને સાવરકુંડલા તાલુકાના મીતીયાળા, સાકર૫રા અને ઘજડી ગામે ખાટલા ૫રિષદ યોજવામાં આવી. જેમાં   દિ૫કભાઇ માલાણી દ્વારા ઉ૫રોકત ગામોમાં રૂબરૂ જઇ ખેડુતોને સરકારની ખેડુતલક્ષી વિવિઘ યોજનાઓની વિગતવાર માહીતી અને માર્ગદશર્ન આ૫વામાં આવ્યુ અને પ્રદેશ તરફથી આ૫વામાં આવેલ ગાઇડલાઇન મુજબ સભ્ય નોંધણી કરવામાં આવી હતી. જે કાર્યક્રમમાં તેમની સાથે કૃષ્ણગઢ ગામના સરપંચ હર્ષદભાઇ મુંજ૫રા, સોશ્યલ મીડીયાના સહ કન્વીનર જતીનભાઇ માલાણી, મીતીયાળા ગામના સરપંચ  સાકર૫રા ગામના સરપંચ  ઘજડી ગામના સરપંચ તેમજ સ્થાનીક આગેવનો અને કાર્યકરો હાજર રહયા હતા. અને બહોળી સંખ્યામાં સભ્ય નોંઘણી કરવામાં આવી.

(1:47 pm IST)