Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

બગસરા પંથકમાં ધીમીધારે સવા ઈચ

બગસરાઃ પંથકમાં છેલ્લા બે દિવસથી બફારા બાદ મેઘ સવારી આવી બપોર બાદ ધીમીધારે બે કલાકમાં સવા ઇંચ જેવો વરસાદ પડયો હતો બગસરાના નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ફરી વળ્‍યા હતા હોસ્‍પિટલ રોડ ગોંડલીયા ચોક શાકમાર્કેટ સહિતના વિસ્‍તારોમાં પાણી ફરી વળ્‍યા હતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્‍યો હતો.( તસવીરઃ સમીર વિરાણી)

(12:34 pm IST)