Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ખીરસરામાં બલીદાન દિવસ અંતર્ગત પુષ્પાંજલી અર્પણ

ખીરસરા : લોધીકા તાલુકા ભાજપ દ્વારા ખીરસરા ગ્રામપંચાયત ચોકમાં ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા જીલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા માવજીભાઈ સાગઠીયા યુવા ભાજપ અગ્રણી જયેશભાઈ સાગઠીયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અનિરુદ્ઘસિહ ડાભી ગામ પંચાયત સભ્ય રધુવિરસિહ જાડેજા દિલીપભાઈ મારકણા પ્રવિણસિંહ ડાભી મુકેશભાઈ મકવાણા પ્રદયુમન ત્રિવેદી ગેલાભાઇ સાગઠીયા વિગેરે ઉપસ્થિત મા મહાન શિક્ષણ શાસ્ત્રી પ્રખર રાષ્ટ્રવાદી વિચારક અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખરજી બલિદાન દિવસ અંતગર્ત પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ.

(11:46 am IST)