Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

રાજકોટની ૩ સહીત ૮ મહિલા ઝડપાઇ

વેરાવળ-શાપરમાં જુગાર દરોડોઃ ૧૦ શખ્સ ઝડપાયા

શાપર વેરાવળ, તા., ૨૫: વેરાવળ(શા)હાઉસીંગ બોર્ડ સો. સા મારૂતીનગર વિસ્તારમાં યુસુફ હુશેનભાઇ ઠેબાના રહેણાંક મકાનમાં જુગાર રમતા (૧) યુસુફ હુસેનભાઇ ઠેબા ઉ.વ.૩૧ ધંધો મજુરી રહે. વેરાવળ (શા) સર્વોદય હાઉસીંગ બોર્ડ મારૂતીનગર શેરી નં. ૭ (ર) સરોજબેન મનુભાઇ મહેતા બ્રાહ્મણ ઉ.વ.પર ધંધો ઘરકામ રહે. ભકતીધામ શેરી નં. ર શાપર વે. (૩) શ્રધ્ધાબેન અમીતભાઇ રાવલ બ્રાહ્મણ ઉ.વ.૩ર ધંધો, ઘરકામ રહે. વેરાવળ (શા) ભકિતધામ સોસા. શેરી નં. ૩ (૪) ઝરીનાબેન ઉર્ફે રોશનબેન સલીમભાઇ સાંધ (ઉ.વ.૪પ)ધંધો ઘરકામ રહે. વેરાવળ (શા) સર્વોદય સોસા. શેરી (પ) રેમતબેન હસનભાઇ દલ ઉ.વ.પપ ધંધો ઘરકામ રહે. વેરાવળ (શા) સર્વોદય સોસા. શેરી નં. ૧ (૬) તેજલબેન અરૂણભાઇ બાબરીયા દરબાર ઉ.વ.૩૦ ધંધો ઘરકામ રહે. રાજકોટ વાવડી ગામ (૭) અલીસાબેન યુસુફખાન પઠાણ ઉ.વ.૪૦ ધંધો ઘરકામ રહે. રાજકોટ લક્ષ્મીનગર મેઇન રોડ હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં (૮) રેહાનાબેન હારૂનભાઇ મલેક ઉ.વ.૩પ ધંધો ઘરકામ રહે. વેરાવળ (શા) સર્વોદય હાઉસીંગ બોર્ડ મારૂતીનગર (૯) ગીતાબા બચુભા જાડેજા દરબાર ઉ.વ.૩૦ ધંધો ઘરકામ રહે. રાજકોટ સ્વાતી પાર્ક અક્ષરાતીત-ર કોઠારીયા રોડ (૧૦) દીપ શૈલેશભાઇ તન્ના લુવાણા ઉ.વ.ર૭ ધંધો પ્રા.નોકરી રહે. રાજકોટ વિદ્યાનગર મેઇન રોડ મનહર એપાર્ટમેન્ટ ત્રીજા માળે

કબ્જે કરેલ મુદામાલ  (૧) રોકડા રૂપીયા ર૬,ર૦૦ (ર) મોબાઇલ નંગ ૩ કિ. ૧પ,૦૦૦ (૩) વાહન-૧ કિ. રૂ. ૪૦,૦૦૦ (૪) ગંજી પતાના પાના નંગ પર કિ. રૂ. ૦૦. કુલ મુદામાલ કિ. રૂ. ૮૧,ર૦૦ નો સમાવેશ થાય છે.

આ કામગીરી  પો. સબ ઇન્સ. કે.એ. ગોહીલ સાહેબ તથા હેડ કોન્સ. રોહીતભાઇ બકોત્રા તથા પો.કોન્સ. માવજીભાઇ ડાંગર તથા પો.કોન્સ. રવુભાઇ ગીડા તથા પો.કોન્સ. રવીરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ. નરેશભાઇ લીબોલા મહીલા એ.એસ.આઇ. કૈલાસબા પૃથ્વીસિંહ ગોહીલના પો.અધિકારી કચેરી ગોંડલ તથા પો.કોન્સ. વર્ષાબેન મેસવાણીયાએ કરી હતી.

(11:43 am IST)