Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ભાજપના રાજકોટ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અને મહામંત્રીની નિમણુંક : પ્રમુખપદે સતિષભાઈ શીંગાળાની વરણી:મુકેશભાઈ મકવાણા અને રવિભાઈ માંકડિયા મહામંત્રી

ભાજપના રાજકોટ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અને મહામંત્રીની નિમણુંક કરાઈ છે જેમાં પ્રમુખપદે સતિષભાઈ શીંગાળાની વરણી થઇ છે જયારે મુકેશભાઈ મકવાણા અને રવિભાઈ માંકડિયા મહામંત્રી તરીકે નિમણુંક કરાઈ છે

(9:27 am IST)