Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

સાયલાના જુના જસાપરમા ખેતરમાં વીજળી ત્રાટકી :ત્રણ લોકો દાઝ્યા

ખેતરમાં કામ કરતા લોકો પર વીજળી પડતા દાઝેલાને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયા

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના જૂના જસાપાર ગામ ખાતે ખેતરમાં કામ કરી રહેલા લોકો પર વીજળી પડતા ત્રણ લોકો દાઝી ગયા છે. તમામને સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(7:55 pm IST)