Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ભાવનગરમાં ભારે વરસાદ :કુંભારવાડામાં પાણી ભરાયા :શાળામાં પાણી ઘુસ્યા

નાકાળિયાબીડ, રેલવે સ્ટેશન, શાસ્ત્રીનગર વિસ્તારોમાં પાણી ભરાયા

ભાવનગર શહેરમાં ભારે વરસાદને કારણે કુંભારવાડા વિસ્તારમાં પાણી ભરાયા હતા. વરસાદના પામી શાળામાં ઘુસી ગયા હતા જેના કારણે બાળકોને પાણીમાં ચાલવાની પડી ફરજ પડી હતી. ભાવનગર શહેરના નાકાળિયાબીડ, રેલવે સ્ટેશન, શાસ્ત્રીનગર વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરમાં પ્રથમ વરસાદે જ મનપાની પોલ ખોલી નાખી હોય તેમ ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાયા હતા.

(7:51 pm IST)