Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ભાવનગર મહિલા કોલેજનું ગૌરવ

ભાવનગર : નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે બીબીએ સેમ-૬માં અભ્યાસ કરતી કુ.વાઘાણી માનસીએ સમગ્ર યુનિ.માં સેકન્ડ નંબર હડીયા વિરલએ સેવન નંબર અને જાસોલીયાએ આઠમો નંબર પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યુ છે. સિધ્ધિ બદલ કોલેજના મે.ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા મે.ડાયરેકટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અભિનંદન પાઠવ્યા હતા. તેજસ્વી વિદ્યાર્થીનીઓની તસ્વીર.

(3:05 pm IST)