Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ચોટીલાની તક્ષશીલા સ્કૂલ દ્વારા યોગ દિવસથી 'યોગા કલાસ'નો પ્રારંભ

તાજેતરમાં વિશ્વ યોગ દિવસ થી ચોટીલાની તક્ષશીલા એજ્યુકેશન સિસ્ટમ ધરાવતી શાળામા બાળકોની શારિરીક માનસિક, અને આંતરિક શકિત ખીલે તેમજ બાળકો યોગના ફાયદાઓ જાણે અને યોગવિદ્યાર્થી માહિતગાર થાય તે હેતુથી શાળા પરિવારે દરરોજ દશ મિનિટ વિદ્યાર્થીઓ યોગ કરે તેવું આયોજન કરી યોગ દિવસની ઉજવણી કરી હતી તે વખતની તસ્વીર

(1:18 pm IST)