Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

લાલપુર પંથકમાં ૩ ઇંચ વરસાદ

ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશાલી

લાલપુર તા.૨૫: લાલપુર તાલુકાના નાના-ખડબા-મોટા-ખડબા માધુપુર વાવડી, મુરીલા, હરિપર માધુપુર, રક્કા, ખટીયા વલ્લભપુર વિગેરેમાં ત્રણ ઇચ જેટલો વરસાદ વરસતા ખેડુતોમાં ખુશાલીનુ મોજુ ફળી વળ્યુ છે.

આ વરસાદ સાંજે ૫ થી ૭ વચ્ચે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડેલ હતો.

(11:33 am IST)