Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

અક્ષર મંદિરના દર્શને જેઠાલાલ

ગોંડલ : ગોંડલ સ્વામિનારાયણ મંદિર અક્ષર મંદિર ખાતે 'તારક મહેતા કા ઉલટા ચશ્મા' સિરીયલ ના જેઠાલાલે સવારના મહાપુજાનો લાભ લીધો હતો જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર ભાવેશ ભોજાણી ગોંડલ)

(12:06 pm IST)