Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ગોંડલમાં વરસાદ માટે મોર, ઢેલ, કબુતરની સમુહ પ્રાર્થના

ગોંડલ : રાષ્ટ્રીયદૂત, શાંતિદૂતની સંસદમાં ઇશ્વર પાસે અચ્છે દિનની આશા. સૌરાષ્ટ્ર-કચ્છમાં રાબેતા કરતા આ વર્ષે ચોમાસું એક રસ થઇ ને જામતું નથી. ગોંડલના ધુમકેતુ ચોકની છત પર રાષ્ટ્રીયદૂત, શાંતિદૂતની સંસદ (મોર-ઢેલ-કબુતર) સમુહમાં એકી સાથે પાંખોના ફફડાટ અનેમીઢા મધુર ટહૂકાઓ કરી ઇશ્વર પાસે અચ્છે દિન (સારા વરસાદ ચોમાસા) ની આશા માટે ઝંખતા સમુહ પારેવડાની સમુહ પ્રાર્થના નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ) (પ-૧૩)

(12:01 pm IST)