Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

વાંકાનેરમાં મોટર સાયકલ યાત્રા

 વાંકાનેર : બ્રહ્માકુમારીઝ - ટ્રાન્‍સપોર્ટ વિંગ તથા વાંકાનેર શહેર ટ્રાફીક પોલીસ દ્વારા આજે સવારે હાઇવેથી શરૂ થઇ નીકળેલી મોટર સાયકલ યાત્રા વૃંદાવન સોસાયટીમાં સમાપન થઇ હતી. સડક સુરક્ષા, સંયમ, નિયમોના પાલનનો હેતુ સમજાવતી અને જાગૃત કરતી આ મોટર સાયકલ યાત્રા ગ્રીનચોક પહોંચી ત્‍યારની તસ્‍વીર. (તસ્‍વીર - અહેવાલ : મહંમદ રાઠોડ -વાંકાનેર)

(1:05 pm IST)