Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ગોંડલમાં હજુ પાન મસાલાની દુકાને વ્યસનીઓની લાઇનો ખુટતી જ નથી!!:

ગોંડલઃ ગોંડલમાં આવેલ મોટી બજારમાં તમાકુ તથા બજર માટે મહિલાઓ તથા પુરૂષોની લાંબી કતારો જોવા મળી હતી. હજુ પાન મસાલાની દુકાને પુરતો જથ્થો પહોંચ્યો ન હોવાથી આ ગીર્દી થતી હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. (તસ્વીર-ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:54 am IST)