Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

કેશોદમાં ભાજપ દ્વારા વિજયોત્સવ

કેશોદ : પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર રમેશભાઇ ધડુકનો વિજય થતાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા મુખ્યમાર્ગ પર જોરદાર આતસબાજી કરીને વિજય મનાવ્યો હતો. ધારાસભ્ય દેવાભાઇ માલમ, પૂર્વ ધારાસભ્ય અરવીંદભાઇ લાડાણી, વંદનાબેન મકવાણા, ડી.ડી. દેવાણી, સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલભાઇ પંડયા તથા ભાજપના કાર્યકર્તાઓએ વિજય મનાવ્યો હતો. કાર્યકર્તાઓએ ફટકડા ફોડી ભાજપના નારા લગાવ્યહતા તે તસ્વીર

(4:36 pm IST)