Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

એસજીવીપી ગુરુકુલ રીબડા ખાતે યોજાયેલ બાલ સંસ્કાર શિબિરમાં હોર્સ રાઇડિંગ તથા સ્વિમિંગની મોજ માનતા બાળકો અને બાલિકાઓ

રાજકોટ તા. ૨૫ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ એસજીવીપી સંચાલિત એસજીવીપી ગુરુકુલ રીબડા ખાતે તા. ૨૩ થી બાલ સંસ્કાર શિબિર ચાલી રહેલ છે.

શિબિરમાં ૨૦૦ બાળકો – બાલિકાઓ હોર્સ રાઇડિંગ, સ્વિમિંગ ક્રિકેટ તેમજ અન્ય ગ્રામીણ રમતો સાથે સંસ્કારસભર કેળવણી લઈ રહ્યા છે.

 

(12:36 pm IST)
  • માત્ર હિન્દીભાષી રાજ્યો જ ભારત નથી :કેન્દ્ર સરકાર એકપણ રાજ્યની અવગણના નહિ કરી શકે ; ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ડીએમકે અધ્યક્ષ એમ,કે,સ્ટાલિનના તીખા તેવર ;લોકસભા ચૂંટણીમાં તામિલનાડુમાં પોતાની પાર્ટીના પ્રદર્શનથી ઉત્સાહિત સ્ટાલીને કહ્યું કે તેની પાર્ટી અન્ય રાજ્યોમાં પ્રાદેશિક પક્ષ સાથે મળીને ભાજપનો મુકાબલો કરશે access_time 12:52 am IST

  • સુરતમાં થયેલી દુર્ઘટના બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કાલે બપોરે સુરત પહોંચશેઃ બપોરે ૩.૩૦ વાગ્યે સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધશે access_time 3:11 pm IST

  • રાજકોટમાં એનએસયુઆઈ દ્વારા મોદી સ્કુલને તાળાબંધી કરાઈ : ગેરકાયદે બાંધકામનો કર્યો વિરોધ : તંત્ર દ્વારા કાર્યવાહી નહિં કરાયાના આક્ષેપ સાથે કાર્યકરોએ સ્કુલમાં રામધૂન બોલાવી access_time 6:24 pm IST