Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

ઢાંક સિધ્ધિ વિનાયક ગણેશ મંદિરે સંકટ ચતુર્થી ઉજવાઇ

ઢાંકઃ સિધ્ધિ વિનાયક ગણેશ મંદિરે સંકટ ચતુર્થીની ઉજવણી કરાય હતી. બીજી ચોથ કરતા બુધવારે આવતી સંકટ ચોથનું મહત્વ વધારે હોય છે.  તો તેનું ફળ પણ અનેકગણુ  મળે છે. ગણેશ મંદિરે ચોથ નીમીતે પુજા-પાઠ તેમજ શ્લોક ઉચ્ચારણથી પુજા વીધી કરાઇ હતી અને ગામના બાકોનું બટુક ભોજન તેમજ મંદિરે આવતા દર્શનાર્થીને માટે સાંજે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું તે તસ્વીર. (તસ્વીરઃ પંકજગીરી ગોસ્વામી ઢાંક)

(11:57 am IST)
  • આજે ૮ વાગ્યે મોદી સરકાર રચવાનો દાવો કરશે : નવી દિલ્હી : દિલ્હીમાં રાજકીય ધમધમાટ : એનડીએના નેતાઓ દિલ્હીમાં : ૭ વાગ્યે બધા રાષ્ટ્રપતિને મળશે : ૮ વાગ્યે મોદી સરકાર બનાવવાનો દાવો રજુ કરશે : આજે બપોર બાદ ભાજપ સંસદીય પક્ષ તથા બાદમાં એનડીએની બેઠક : મોદીને નેતા તરીકે જાહેર કરાશે access_time 3:29 pm IST

  • હાર-જીત થતી રહે રાજીનામાની જરૂર નથીઃ મનમોહને રાહુલને સમજાવ્યા access_time 3:30 pm IST

  • એનડીએના નેતા તરીકે નરેન્દ્રભાઈ મોદીની નિયુકિત : ૩૫૩ સાંસદોના સમર્થનથી મોદી નેતાપદે ચૂંટાયા access_time 6:24 pm IST