Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

સુરેન્દ્રનગરમાં ૭૦૦ કિલો પ્લાસ્ટીક જપ્ત

વઢવાણઃ શ્રવણ ટોકીઝ રોડ ઉપર આવેલી મારુતી ટ્રેડીંગ વાળા માલ ફરીપાછો વેંચે છે એવો ફોન આવતાં છત્રપાલસિંહ ઝાલા રાહૂલ મોરી સ્થળ ઉપર પહોંચી ને રેડ કરી એ પછી કેતનશાહ અને કમલેશભાઇને બોલાવીને માલ જપ્ત કર્યો હતો આ મારૂતિ ને ૨૨ તારીખે પણ પકડીયો હતો  આજે એને ૨૫૦૦ દંડ પણ વસુલ કરવામાં આવ્યો હતો શહેરમાં આ પ્લાસ્ટિક ઝુંબેશ ચાલુ રહેવાની છે અને હવે ફોજદારી કેસપણ દાખલ કરવામાં આવશે  પ્લાસ્ટિકના વેપારી જે ૫૦ માઈક્રોનથી નીચે વેચવા વાળાએ લેવી તમે કયાય પણ પ્લાસ્ટિક ઝબલા સંતાડીયા હોય તો તે માલ પરત જયાંથી મંગાવીયો છે ત્યાં પરત મોકલી આપશો હવે તો પોલીસ કેસ તેમજ  અઢી લાખ સુઘી દંડની જોગવાઈ છે તો હલકી ગુણવત્ત્।ા વાળા પ્લાસ્ટિક ઝબલાના વેપારી ભાઇઓને આવા ઝબલાનુ વેચાણ બંધ કરે સ્થળ ઉપર કોઇની પણ શેહશરમ રાખવામાં આવશે નહીં મારુતી ટ્રેડીંગનુ આજનુ પ્લાસ્ટિક અંદાજે ૭૦૦ કીલો આશરે જપ્ત કરવામાં આવીયુ છે.

(11:38 am IST)