Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

સુરેન્દ્રનગર ૪૩.૭, ભુજ ૪૩.૦, રાજકોટ ૪૨.૮: મહતમ તાપમાન ઘટયુ છતા બફારો યથાવત

રાજકોટઃ છેલ્લા બે દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા મહતમ તાપમાનમા ૧ થી ૨ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે છતા પણ બફારો યથાવત છે.

આજે રાજયમા સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરનુ ૪૩.૭ ડિગ્રી રહ્યુ છે જયારે ઇડર ૪૩.૨, ભુજ ૪૩.૦, ભુજ ૪૩.૦, રાજકોટ ૪૨.૮ ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

આ ઉપરાંત અમરેલી ૪૨.૬, વલ્લભ વિદ્યાનગર અને ગાંધીનગર ૪૨.૫, અમદાવાદ- ડીસા ૪૧.૯, વડોદરા ૪૦.૨, ભાવનગર ૩૮.૬, પોરબંદર ૩૫.૩ ડિગ્રી નોધાયુ છે.

(8:39 pm IST)