Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

પોરબંદરમાં મોંઘવારી સામે ધરણા

પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા માણેક ચોકમાં ધરણા કરીને રોજબરોજ વધતી મોંઘવારી સામે વિરોધ કર્યો હતો કોંગ્રેસ શહેર પ્રમુખ સંજયભાઇ કારિયા, પ્રદેશ મંત્રી રામદેવભાઇ મોઢવાડીયા, સામંતભાઇ ઓડેદરા, નગ૨ સેવક રવિભાઇ મોદી તેમજ યુથ કોંગ્રેસના કાર્યકરો ધરણામાં બેઠા હતાં. ઘરણા દરમ્યાન તે તસ્વીરો.

(11:50 am IST)