Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

બગસરાના ૧૦પ વર્ષના જમનામાએ લાકડીને ટેકે મત આપી લોકશાહીની શાન વધારીઃ

(સમીર વિરાણી દ્વારા) બગસરા : બગસરામાં ગોકુલપરા વિસ્તારમાં રહેતા જમનાબેન નાનજીભાઇ પાનસુરીયા ઉ.વ.૧૦પ તેમણે લાકડીના ટેકે ચાલી પોતાના મતનો અધિકાર પૂર્ણ કર્યો હતો તેમજ બગસરા શહેર વિસ્તારમાં રહેતા શામજીભાઇ માધવજીભાઇ પરમાર ઉ.વ.૬પ તેને પક્ષઘાતનો હુમલો આવેલ હોવાથી તે ચાલી નથી શકતા છતાં અન્ય લોકોનો સહારો લઇ મતદાન કર્યું હતો બીજી તરફ હુડકો શાળા નં.૪માં મતદારોની સવારથી ભીડ જોવા મળી હતી. સાંજ સુધી સતત ભીડ રહી હતી.

(3:01 pm IST)