Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

ભાવનગરના કુ.મહેક વાઘેલાનો કથક નૃત્યનો કાર્યક્રમ

ભાવનગર તા.રપ : ભાવનગર શહેરનાં ઝવેરચંદ મેઘાણી હોલ સરદારનગર ખાતે કુ. મહેક આશીષભાઇ વાઘેલાનું કથકમાં વિશારદની પદવી માટેનું સ્ટેજ પફોમન્સનો કાર્યક્રમ તા. ર૮/૪ને રવિવારે સાંજે  ૪ થી ૭ દરમ્યાન યોજાશે જેમાં શહેરનાં જાણીતા તબીબ દંપતી ડો. આશીષ નટુભાઇ વાઘેલા અને ડો. મીતલબેન આશીષભાઇ વાઘેલાની પુત્રી કુ. મહેક વાઘેલા કથક નૃત્ય કરશે. કુ.મેહક વાઘેલા એમ. બી. બી.એસ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.

(12:01 pm IST)