Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

જસદણઃ શાપુરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઉર્ષની ઉજવણી

 જસદણ : જૂનાગઢના શાપુરમાં મદફન થયેલા વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના મહાન ઓલિયા નવાપીર સાહેબના ઉર્ષમુબારક પ્રસંગે મજલિશ ન્યાજ શદલ જેવા અનેકવિધ ધાર્મિક પ્રસંગોમાં સૌરાષ્ટ્રના અનેક ગામોના વ્હોરા બિરાદરો બહોળી સંખ્યામાં હાજર રહી નવાપીર સાહેબોને હૃદય ભીંજવી અંજલિ અર્પણ કરી હતી. (તસ્વીર-અહેવાલ હુસામુદ્દીન કપાસી-જસદણ)

(10:23 am IST)