Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ગોંડલના ઘોઘાભાઇ દ્વારા ચાની ફ્રી સેવા

ગોંડલઃ વિશ્વમાં મહામારી આફ્તમાંથી ઉગારવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કોરોના વાઈરસ ને લઈને લોકોને બને ત્યાંસુધી ઘરમાં રહેવાની સૂચના આપેલ જેને અનુસરીને પ્રસાશન વિભાગ સહિતનું તંત્ર ખડેપગે છે ત્યારે લોકડાઉન ને કારણે સાધુઓ અને ભિક્ષુકો ચા પાણી થી વંચિત નરહે જેથી જુના અને જાણીતા સેન્ટ્રલ ચોકમાં ઘોઘાભાઈ ચા વાળાથી પ્રખ્યાત કપિલભાઈ માટીયાએ ચાની ઠેક ઠેકાણે જઈને ફ્રી સેવા પૂરી પાડી હતી.

(11:46 am IST)