Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

જેતલસરના રૂપાવટીમાં જુગાર રમતા ચાર શખ્સો પકડાયા

જેતલસર, તા. રપ : જેતલસર પંથકના રૂપાવટી ગામે જુગાર રમતા ૪ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

જીલ્લા પોલીસ અધિક્ષક  બલરામ મીણા તથા નાયબ પોલીસ અધિક્ષક  જે.એમ.ભરવાડ સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા આપેલ સુચના હોય જે અંગેઙ્ગ

જેતપુર તાલુકા પો.સ્ટે ના પો.સબ.ઈન્સ. એસ.વી.ગોજીયા. તથા ASI  મજનુભાઈ મનાત તથા  ASIપદમાબેન વાદ્યેલા પો.હેડ.કોન્સ ભુપેન્દ્રભાઈ મોરી  તથા પો.કોન્સ હાર્દિકભાઈ ઓઝા તથા પો.કોન્સ સુનિલભાઈ મકવાણા તથા પો.કોન્સ સચીનભાઈ સોઢા એ  રીતેના પેટ્રોલિંગ માં હતા તે દરમીયાનઙ્ગ ખ્સ્નજ્ઞ્ મજનુભાઈ મનાત ને ખાનગી રાહે હકીકત ને આધારેઙ્ગ

રૂપાવટી ગામે રહેતા  કાનજી ડાયા માંડવીયા ના દ્યરે જુગારના અખાડામાં રેડ કરી  જુગાર રમતા આરોપી (૧) કાનજી ડાયા માંડવીયા  તથા (૨) રમેશ બાબુ રાઠોડ (૩) વિપુલ ગોરધન કારેણા (૪) ચીમન ગોબર મકાણી ઉર્ફે ચીનો રહે. બધા રૂપાવટી વાળાઓને રોકડા રૂપિયા ૨૧૫૬૦/- સાથે પકડી પડી જુ.ધા.કલમ ૪/૫ મુજબ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.

(4:29 pm IST)