Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ગોંડલઃ સપ્તાહમાં જીજ્ઞેશ દાદાનું સન્માનઃ

ગોંડલઃ દાસીજીવણ સત્સંગ મંડળ અને ઉદ્યોગપતિ રમેશભાઇ ધડુક દ્વારા ભાગવત્ જ્ઞાન યજ્ઞનાં ભવ્ય આયોજનમાં કથાકાર વકતા જિજ્ઞેશદાદાનું સત્કાર કરતાં સમસ્ત બ્રહમસમાજનાં ચેરમેન પુ. ઘનશ્યામજી મહારાજ તથાં પ્રમુખ ગિરીશભાઇ રાવલ, આ વેળા સમસ્ત બ્રહમસમાજ જિજ્ઞેશદાદાનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. શ્રી ભુવનેશ્વરી શકિત પીઠ દ્વારા પણ સન્માનીત કરાયાં હતાં. તે પ્રસંગની તસ્વીર.

(11:58 am IST)