Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

બગસરા પાલીકાનું બજેટ સર્વાનુમતે મંજુર :

બગસરા : નગરપાલીકા વર્ષ ૨૦૧૯-૨૦ માટે ૧૨ મતો બજેટ તરફી થયા હતા. વિરોધપક્ષે વોકઆઉટ કરેલ હતુ. ચુંટણીપંચની મંજુરી માંગવામાં આવેલ. ચુંટણી આચારસંહિતાનો ભંગ ન થાય તે રીતે તે નિયમાનુસારની ખાસ સામાન્ય સભા બેઠકમાં ચીફ ઓફીસરની હાજરીમાં તેમજ પ્રમુખ રસીલાબેન પાથરના અધ્યક્ષસ્થાને પ્રમુખ નિતેશ ડોડીયા હાજર રહ્યા હતા. બજેટમાં આવક ૨૦૧૬૧૦૧૬૩ કરોડ અને જાવબ ૨૦૧૩૩૨૦૦૦ તથા પુરાંત ૨૭૮૧૬૩ ની છે. હાલ બગસરા નગરપાલીકા ૨૦૧૯-૨૦નુ બજેટ બહુમતીથી પસાર થઇ ગયેલ છે. બજેટ બેઠક મળી તે તસ્વીર.

(11:56 am IST)