Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

કચ્છના ગાંધીધામમાં મોબાઇલ માટે રાહદારીને ૩ શખ્સોએ પતાવી દીધો

 ભુજ તા.રપઃ ગાંધીધામ આઇએફસી ગોડાઇન રોડ ચાર રસ્તા પાસે ખોડીયાર નગર માર્ગ ઉપર  પરમહંસ રાજ મંગલ નિષાદ નામના રાહદારી ઉપર ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કરી મોબાઇલ ફોન લૂંટી લીધો હતો.

મૂઢ મારને કારણે ઇજાગ્રસ્ત થયેલા પરમહંસનું ભૂજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરેલ છે.

 

(11:41 am IST)