Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

નંદીશાળા - દામનગરની મુલાકાત

દામનગરઃ દામનગર શહેર ની જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા ની શુભેચ્છા મુલાકાતે ગુજરાત ભારતીય જનતા પાર્ટી ના પ્રવકતા મહેશભાઈ કસવાળા અમરેલી જિલ્લા સાંસદ નારણભાઈ કાછડીયા લાઠી નગરપાલિકા ના ભરતભાઈ પાડા સહિત ના અગ્રણી ઓએ અબોલ જીવો ની સેવા નિહાળી ખૂબ ખુશી વ્યકત કરી કરી દ્યણી જગ્યા એ ગૌશાળા ઓ જોઈ પણ આર્થિક ઉપાર્જન ના આધાર સ્વમાની પશુ બળદો ની સેવા નિહાળી ખૂબ પ્રભાવિત થતા નંદીશાળા દ્વારા થતી વંદનીય પ્રવૃત્ત્િ। થી અવગત કરતા ભગવાનભાઈ નારોલા એ દરેક વોર્ડ વિભાગો થી અવગત કર્યા હતા જીવદયા પરિવાર ટ્રસ્ટ માં પધારેલ મહાનુભવો નું સંસ્થા ના ટ્રસ્ટી ઓ અને સ્વંયમ સેવકો એ ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું.

(11:41 am IST)
  • રાજકોટ નજીક આવેલ ગોડલ ખાતેના સુપ્રસિદ્ધ માંડળ કુંડલા ગામે માતાજીના મંદિરમાં મોટી ચોરી થયાનું ભાવેશ ભોજાણી જણાવે છે : તસ્કરોએ માતાજીના આભૂષણો - છત્તર સહિત બધુ જ સાફ કરી નાખ્યાનું બહાર આવ્યુ છે : વિગતો મેળવાઈ રહી છે access_time 10:23 am IST

  • પૂર્વ જસ્ટિસ માર્કંડેય કાત્જુએ ભાજપ સરકારની હિટલર સાથે સરખામણી કરી હતી : 2016 ની સાલમાં કરાયેલી આ સરખામણી યોગ્ય જણાઈ નથી : ભારતમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા ઉપર તરાપ હોવાના કોઈ પુરાવા નથી : નીરવ મોદીના પ્રત્યાર્પણને મંજૂરી આપતી વખતે યુ.કે.કોર્ટની ટકોર access_time 8:49 pm IST

  • ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીનું પ્રત્યાર્પણ થશે કે નહીં : લંડન કોર્ટ આપશે ચુકાદો :લંડનની વેડ્સવર્થ જેલમાં બંધ નીરવ મોદી પંજાબ નેશનલ બેન્કના 12 હજાર કરોડના કૌભાંડનો આરોપી : લંડનના વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ સમક્ષ જેલથી વિડિઓ કોલિંગ મારફત સુનવણી થશે access_time 12:32 am IST