Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ગોંડલમાં કબુતરોનું ઘુ...ઘુ...ઘુ..

ગોંડલઃ શિયાળો ગયો...ઉનાળો આવ્યો....ગોંડલ શહેરના આશાપુરા ગાર્ડન એ વિજ લાઇન એ પારેવડા મોજ મસ્તીથી સંયુકત ભાવનાથી બેઠા છે..(તસ્વીર-ભાવેશ ભોજાણી, ગોંડલ)

(3:55 pm IST)