Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ભાવનગર નંદકુંવરબા મહિલા કોલેજનું ગૌરવ

ભાવનગર : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે ફેશન ડીઝાઇનીંગ સેમી.૧માં અભ્યાસ કરતી કુ.માનસી રાજયગુરૂ યુનિ.પ્રથમ તેમજ કોમલ બીજા મહેતા નિરવા ત્રિજા, રીતા જોશી (ચોથા) દેવાંશી પટેલ (પાંચમા) ધ્વની શાહ છઠ્ઠા, જયશ્રી ડોડા સાતમા, પ્રવિણા સોલંકી, જાનવીબા ગોહિલ, સલીયા સૈયદે એકથી ૧૦માં સ્થાન મેળવી સિધ્ધિ મેળવતા ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ, રવિન્દ્રસિંહ સરવૈયાએ શુભેચ્છા પાઠવેલ તે પ્રસંગની તસ્વીર.

(11:45 am IST)