Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

જામનગરમાં શીપીંગ કંપનીમાં ITનું સર્ચ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૨૫ : ઇનાયત મુસા એન્‍ડ કંપનીમાં ઇન્‍કમટેક્‍સ બરાબર વહેલી સવારથી જ સર્ચ ચોપરેશન હાથ ધરાયું છે.ભાવનગર, કંડલા બાદ જામનગરમાં IT નું સર્ચ શરૂ થયું છે. શિપિંગ સાથે સંકળાયેલા એકમોમાં ઇન્‍કમટેક્‍સના સર્ચ ઓપરેશન થી ફાફડાટ ફેલાયો છે હાલ જામનગરના હાપા સ્‍થિત ઇનાયત મુસા એન્‍ડ કંપની અને તેના માલિકના રહેણાંક મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે (તસ્‍વીર : કિંજલ કારસરીયા,જામનગર)

(3:59 pm IST)