Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

જામનગર - રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક બાવની નદી ના પુલ પર બાઈકને ફોરવીલે હડફેટે લેતા બાઈક સવારને ગંભીર ઈજા

ધ્રોલ::ધ્રોલ નજીક જામનગર - રાજકોટ હાઈવે પર આવેલા બાવની નદી ના પુલ પર બાઈકને ફોરવીલે હડફેટે લેતા બાઈક સવારને ગંભીર ઈજા પહોચી છે.બાઈક સવાર ધ્રોલ ના ભવ્યગ્રીન સોસાયટી મા રહેતા અશ્વિનભાઈ રાણાભાઈ બોડા હોવાનુ પ્રાથમિક વિગતો મળી છે તેઓ ને ગંભીર ઈજા થતા રાજકોટ ખાનગી હોસ્પિટલ સારવાર ખસેડ્યા છે.

(સંજય ડાંગર - ધ્રોલ)

(4:27 pm IST)