Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

પોરબંદરમાં ર૦ વર્ષનો વિક્રમ તોડતી હાડ ધ્રુજાવતી ૯.૪ ડીગ્રી ઠંડી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.રપ : ગઇકાલે બપોર પછી હાડ ધ્રુજાવતી ઠંડી શરૂ થયેલ જે ઠંડીનો પારો આજ સવાર સુધીમાં ૯,૪ ડિગ્રી પહોંચી જતા શહેરમાં ઠંડીનો ર૦ વર્ષનો વિક્રમ તુટી ગયેલ છે.

ભેજ ૮૦ ટકા, હવાનું દબાણ ૧.૧૪,૬ એચ.પી.એ સુર્યોદય ૬,૩૬ મીનીટે ફોદાળા જળાશય ૩૧,૬ ફુટ ખંભાળા જળાશય ર૯,૧ ફુટ સપાટી રહી છે.

(1:33 pm IST)