Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

સૌરાષ્ટ્ર કચ્છમાં ભુક્કા બોલાવતી ઠંડી: ગિરનાર પર્વત થીજી ગયો, ૧.૧ ડિગ્રી: કચ્છના નલિયામાં ૪.૮ ડિગ્રી: ગાંધીનગર ૫.૫: જુનાગઢ ૬.૧: રાજકોટ અને અમદાવાદમાં ૮.૬ ડિગ્રી સેલ્શિયસ: ૧૦ શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે

રાજકોટ સહિત ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં રવિવારથી શરૂ થયેલ ઠંડી નો રાઉન્ડ આજે પણ યથાવત છે. આજે પોરબંદરમા ૯.૪: ડીસા ૭.૬: કંડલા ૯.૬ સહિત ૧૦ શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે રહ્યો છે જ્યારે જામનગરમાં ૧૦.૨ ડિગ્રી  લઘુતમ તાપમાન નોંધાયું

(11:27 am IST)