Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

પોરબંદરમાં વણકર સેવા સમાજ દ્વારા સમુહ લગ્ન

 પોરબંદર :.. ખેતરપાળ વણકર સેવા સમાજ ટ્રસ્‍ટ છાંયા દ્વારા આયોજીત સમુહ લગ્ન મહોત્‍સવ -ર૦રર માં પૂર્વ ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા જિલ્લા પ્રમુખ નાથાભાઇ ઓડેદરા કાઉન્‍સીલર ભરતભાઇ ઓડેદરા પૂર્વ કાઉન્‍સીલર કમલેશભાઇ ચુડાસમા ગુજરાત એનએસયુઆઇ ઉપપ્રમુખ તીર્થરાજ બાપોદરા કોંગ્રેસ આગેવાન વિશાલ બારાઇ એનએસયુઆઇ જિલ્લા પ્રમુખ કિશનભાઇ રાઠોડ અને કોંગ્રેસ પરિવારના આગેવાનો જોડાયા હતા ૧૧ નવદંપતિઓને આશીર્વાદ આપી સુખી લગ્નજીવનની શુભકામનાઓ પાઠવી તેમની સાથે કોંગ્રેસ એનએસયુઆઇ અને ન.પા. સદસ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા સમુહ લગ્નમાં નવદંપતિઓ સાથે ઉપસ્‍થિત આગેવાનોની તસ્‍વીર.


 

(10:24 am IST)