Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

ખોડલધામમાં પ્રભાવશાળી એન્કરીંગ

ખીરસરાઃ  રોજ ખોડલધામની પ્રતિષ્ઠાને ૫ વર્ષ પૂર્ણ થતાં ખોડલધામ-કાગવડ ખાતે પંચવર્ષીય પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ ઓનલાઈન વર્ચ્યુઅલ કરવામાં આવ્યો હતો. કરોડો લોકોએ માં ના આશીર્વાદ પ્રાપ્ત કરી આ ક્રાર્યક્રમ ઓનલાઈન વિડીયોના માધ્યમથી નિહાળ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખોડલધામના હાર્દિકભાઈ સોરઠીયા અને હરેશભાઈ કાવાણીએ કર્યુ હતું. તે તસ્વીર.

(10:21 am IST)