Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય સબ જેલમાં કોરોના વિસ્ફોટ : ૨૩ ના રીપોર્ટ પોઝીટિવ

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૨૪ :  સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય સબ જેલમાં કોરોના  વિસ્ફોટ થયો છે. ૨૩ ના રીપોર્ટ પોઝીટિવ આવતા દોડધામ મચી ગઇ છે.અગાઉ પણ અનેક કેદીઓ સંક્રમિત બન્યા હતા.     જિલ્લા ની મુખ્ય સબ જેલ માં કાચા કામના કેદીઓ અને અન્ય તોહમતદારના કોરોના રિપોર્ટ  પોઝીટિવ આવ્યા છે.

સારવારમાં હોસ્પિટલમાં ખેસેડવાની તજવીજ હાથ ધરવા માં આવી છે.    અન્ય શંકાસ્પદ કેદીઓના રિપોર્ટ કરવા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

(2:02 pm IST)