Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

કોડીનારના નાનાવાડા ગામમા પુુત્રના સ્‍મરણાર્થે આશા બહેનોને બેગ વિતરણ :

સોમનાથ : નાનાવાડા પ્રાથમિક શાળાનાં નિવળત આચાર્ય લાભુબેન માધુભાઈ રાઠોડના પુુત્ર અને વિઠલપુર પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં આશા ફેસીલીટેટર તરીકે ફરજ બજાવતા હેતલબેનના ભાઈ સ્‍વ અનિલભાઈ સ્‍મરણાર્થે વિઠ્ઠલપુર પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રના સબ સેન્‍ટર ડોળાસા અને અડવીના તમામ આશા બહેનોને લેધર બેગ વિતરણ કરાયા હતા. કોડીનાર તાલુકાના રાઠોડ પરિવારના લાડકવાયા પુુત્રના સ્‍મરણાર્થેના બીજા વર્ષે બેગ વિતરણ કરી સેવાકાર્ય કરાયું હતું. (તસ્‍વીર-અહેવાલ : ભાસ્‍કર વૈદ્ય પ્રભાસપાટણ)

(10:44 am IST)