Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

ગોંડલમાં મેટાડોરમાં આગ લાગતા ફાયર બ્રિગેડ ટીમ દોડી ગઈ

ગોંડલ : ગોંડલમાં મેટાડોરના આગ લાગતા  ગોંડલ નગરપાલિકા ની ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. તાબડતોબ આગને કાબૂમાં લઈ લેતા જાનહાનિ ટળી હતી.

(3:18 pm IST)